માસર રોડની બહેનો બનશે આત્મનિર્ભર: ડ્રેસ મેકિંગ અને બ્યુટી કેરની સ્કીલ તાલીમનો પ્રારંભ
ભરૂચ : જંબુસર તાલુકાના માસર રોડ ગામે મહિલાઓને કૌશલ્યવાન બનાવી સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ...
