કંપનીના પ઼ોજેકટ સાઇટ પરથી ઇટલીથી મંગાવેલો 1.55 લાખનો સામાન ચોરાયો : જોલવામાં આવેલી ફિલાટેક્ષ ઇન્ડિયા કંપનીમાં બનેલી ઘટના
ભરૂચ. દહેજ નજીક આવેલાં જોલવા ગામે ફિલાટેક્ષ કંપનીની કોલોનીમાં રહેતાં અને કંપનીમાં આઠ મહિનાથી ડેપ્યુટી મેનેજર તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં સુર્યકાંત બદરી પ્રસાદ...
