જંબુસરના દહેગામ દરિયાકિનારે ભરતીમાં તણાઈ આવ્યું વિશાળ લાલ નેવિગેશન બોય : દરિયાઈ સલામતી માટે ઉપયોગમાં લેવાતું સંકેતક સાધન હોવાની શક્યતા; ભયજનક કે વિસ્ફોટક વસ્તુ નહીં
ભરૂચ : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામના દરિયાકિનારે ભરતી દરમિયાન દરિયામાંથી લાલ રંગનું એક વિશાળ સાધન તણાઈને કિનારે આવી પહોંચતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ...
