રથયાત્રાને લઈ ભરૂચમાં ટ્રાફિક નિયંત્રણ: કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી તરફનો એક તરફનો માર્ગ રહેશે બંધ : 16 જુલાઈએ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનો, લક્ઝરી અને મીની બસોની અવરજવર પર પ્રતિબંધ
ભરૂચ: અષાઢી બીજ નિમિત્તે તા. 16 જુલાઈ 2026ના રોજ ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર હોવાથી કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી સુધીના માર્ગ પર...
