ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ: ભાજપના ડિમ્પલ રાજ પ્રમુખ તરીક ચૂંટાયા : ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ, કોંગ્રેસના ૩ સભ્યો મતદાનથી દૂર રહ્યાં
ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગયાં બાદ હવે જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ શરુ થઈ ગઈ છે.બે દિવસ પહેલાં ભરૂચ જિલ્લાની ચારેય...
