ગુજરાત કબડ્ડી લીગ (GKL) સીઝન-1 માં ‘ભરૂચ લાયન્સ’ની ભવ્ય એન્ટ્રી: ભરૂચના 6 ખેલાડીઓની પસંદગી : ઓક્સિલિયમ સ્કૂલનો યુવરાજ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનો ખેલાડી બન્યો, ભરૂચનું ગૌરવ વધાર્યું : અશ્વિની ડેવલપર્સના ચાર મિત્રોએ ફ્રેન્ચાઇઝી ખરીદી, રોટરી ક્લબ ખાતે ટીમના લોગોનું અનાવરણ કરાયું
ભરૂચ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિયેશન અને સીડી સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે યોજાનારી ‘ગુજરાત કબડ્ડી લીગ’ (GKL) સીઝન-1 માં ભરૂચનું પ્રતિનિધિત્વ કરતી ‘ભરૂચ લાયન્સ’ ટીમની...
