અંકલેશ્વર- વિદેશી દારૂની બોટલ સાથે શહેર પોલીસે નવાદીવા ગામ ખાતેથી એક યુવાનને ઝડપી પાડયો…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનેલ પ્રોહીબીશનના ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.મળતી...
