સુરત-પુનાગામમાં એક મહિલાની હત્યા..કોઈ અજાણી વ્યક્તિએ મહિલાના માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી…!!
જાણવા મળ્યા મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી..કોઈક હથિયાર વડે હુમલો કરી હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…જાણવા મળ્યા...
