અંકલેશ્વર ખાતેના જીતાલી ગામે ટેન્કર સાથે વીજવાયરો ભેરવાતા વીજ થાંભલો એક યુવક પર પડયો: યુવકનું કરૂણ મોત
અંકલેશ્વર ખાતે જીતાલી ગામમા વીજ કંપનીના નીચે લટકાતા વીજવાયર ટેન્કર સાથે ભેરવાઈ ગયા હતા જેના કારણે વાયરો ખેંચાઈ રોડની બાજુમાં આવેલ વીજ થાંભલો તૂટીને નીચે...
