નાંદોદના બીતાડામાં તાલિબાની કૃત્ય:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને ખૂંટે બાંધી માર માર્યો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બીતાડા ગામે પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને અને પિતાને ઢોર માર મારી યુવકની માતાને ખુંટે બાંધી દીધી...
