ભરૂચ RTOની સતર્કતા : અકસ્માતગ્રસ્તને ‘ગોલ્ડન અવર’માં મદદ, ટ્રાફિક વ્યવસ્થા સુધારી
નર્મદા ચોકડી બ્રિજ પર અકસ્માત બાદ ઇન્સ્પેક્ટર વાટાલિયાનો માનવતાભર્યો પ્રયાસ ભરૂચ. ભરૂચમાં RTO વિભાગ દ્વારા રાત્રિના સમયે ચાલી રહેલા ચેકિંગ દરમિયાન એક માનવતાભર્યો બનાવ સામે...
