તારા પુત્રને કહેજે અમારી પુત્રી સાથે સંબંધ ન રાખે કહીં ચાર જણાએ મહિલાને ફટકારી
ભરૂચના બંબાખાના નિઝામવાડી ઝૂપડપટ્ટી વિસ્તારની ઘટના ભરૂચ. ભરૂચ શહેરના બંબાખાના નિઝામવાડી વિસ્તારમાં રહેતાં નિરુબેન સુરેશ વસાવા છુટક મજુરી કરે છે. તેનો પુત્ર હિતેશ એક દુકાનમાં...
