ભરૂચ રેલવે સ્ટેશન પર ‘રેલ જન સંવાદ’: ફૂટ ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરાશે : પ્લેટફોર્મ પર સંપૂર્ણ કવર શેડ અને બેઠક વ્યવસ્થા બમણી કરવા અંગે વિચારણા
ભરૂચ : ભારતીય રેલવેના ‘સ્પેશિયલ કેમ્પેન 6.0’ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘આપકી બાત, હમારા પ્રયાસ, બેહતર કલ’ના સંકલ્પ...
