ભરૂચમાં સિક્યુરિટી એજન્સીની બેદરકારી સામે પોલીસ કાર્યવાહી : 12 ગાર્ડ પૈકી 10નું વેરિફિકેશન, 2નું બાકી; સંચાલક સામે BNSS 223(બી) હેઠળ ગુનો
ભરૂચ : ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સીટી ‘એ’ ડિવિઝન પોલીસની...
