ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર રોડ પરના ખાડામાં આરએન્ડબી દ્વારા મેટલ પથ્થર નાખી છોડી દેવાતા રાહદારીઓને હાલાકી
ભરૂચ. ઝાડેશ્વર નેશનલ હાઈવે નં.૮ થી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ ઉપર એકથી દોઢ ફૂટના ખાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના ખાડાઓમાં મેટલ-પત્થર...
