અંક્લેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો- ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટેમ્પો- ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું અંકલેશ્વર નજીક...
Featured posts
