ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવી વિરોધ
ભરૂચ શહેરમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી મોંઘવારી અને ગેસ, પેટ્રોલ તેમજ ખાદ્ય તેલના ભાવવધારા સામે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના...
