સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથે રીઢા ચોર ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ
ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ખાતે રેલવે સ્ટેશનના મુસાફરખાના/પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં...
