ઝાડેશ્વરના એનએચ–48થી મનન આશ્રમ જોડતા માર્ગનું ₹1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વિકાસકાર્યોને નવી દિશા આપતા નેશનલ હાઇવે નં. 48થી મનન આશ્રમને જોડતા માર્ગના નવીનીકરણ માટે...
