સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ
સુરતના લિંબાયત વિસ્તારમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં એક યુવક બાળકને રમાડતા રમાડતા પહેલા માળેથી નીચે પટકાયો હતો. આ દુર્ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે...
