વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે બામણગામ પાસેથી છ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામની સીમમાં આવેલ હોરીઝન એસ્ટેટ પાસેથી ટેમ્પામાં ડોકટર ફિકસીટ પાઉડરની આડમાં ગેરકાયદે લઈ જવાતો રૂ. 6,45,600/- નો વિદેશી દારૂ વડોદરા LCB...
Featured posts
