કોસમડી પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને અજાણી કારે કચડી નાંખ્યો : સેમ્પોલ સ્કૂલ નજીક અકસ્માત બાદ કારચાલક ફરાર, ઘટનાસ્થળે જ રાહદારીનું મોત
અંકલેશ્વર-વાલિયા માર્ગ પર કોસમડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સેમ્પોલ સ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા વ્યક્તિને પૂરઝડપે...
