ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ભાવભીની ઉજવણી
1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરાયું ભરૂચ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામમાં સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાના...
