વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો
વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતા નશાકારક વસ્તુઓનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર...
Featured posts
