Proud of Gujarat

Category : GENERAL NEWS

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વ્યસની પતિની રોજબરોજની મારથી ત્રસ્ત પત્નીએ 181ને ફોન કર્યો :  સીવણકામ કરી ઘર ચલાવતી મહિલાને પતિનો માનસિક-શારીરિક ત્રાસ; કાઉન્સેલિંગ બાદ પતિએ વ્યસન છોડવા અને હાથ ન ઉપાડવાની બાંહેધરી આપી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં મિત્રોની સંગતમાં આવીને વ્યસનના રવાડે ચઢેલા પતિની રોજબરોજની મારપીટ અને માનસિક ત્રાસથી કંટાળેલી મહિલાએ અંતે 181 મહિલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત: સુરત-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા મંજૂરી

ProudOfGujarat
સુરત: દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અવારનવાર મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે બોર્ડ દ્વારા સુરત અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનો સંકલ્પ, 9 સપ્ટેમ્બર સુધી વિશેષ અભિયાન : રેલકર્મીઓ, RPF-GRP, મુસાફરો, વેન્ડરો અને સફાઈ કર્મચારીઓએ લીધી સ્વચ્છતાની શપથ

ProudOfGujarat
  ભરૂચ: સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 29 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2026 સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખોપીમાં 24 દિવસનો ખેડૂત આક્રોશ થંભ્યો, મંત્રીઓએ પારણા કરાવ્યાં :  જંગલ જમીન મુદ્દે સરકારના આશ્વાસન બાદ ધરણાનો અંત; હવે 3થી 4 મહિનામાં વચન પૂરું કરવાની સરકાર સામે કસોટી

ProudOfGujarat
  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલ જમીનના પ્રશ્ને છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા આદિવાસી ખેડૂતોના ધરણાનો આખરે અંત આવ્યો છે. રાજ્યના વન મંત્રી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 250 વર્ષ જૂના મેઘરાજાના મેળાની તડામાર તૈયારી શરૂ :સોમવારે 106 સ્ટોલ-પ્લોટની હરાજી, મનપા સભાખંડમાં દુકાનદારોએ પસંદગીના સ્થળ માટે લગાવી બોલી; બે દિવસમાં ફાળવણી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં 250 વર્ષથી વધુ સમયથી પરંપરાગત રીતે યોજાતા મેઘરાજાના ભાતિગળ મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મેળામાં ખાણી-પીણી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આદિજાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ‘પેન્ડિંગ’! :વેરિફિકેશન-મંજૂરી છતાં 2025-26ની શિષ્યવૃત્તિ ખાતામાં ન આવતા વિદ્યાર્થીઓની ચિંતા, વહેલી તકે ચુકવણીની માંગ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓની વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી ખાતામાં જમા ન થતાં વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલના સ્મિતકુમાર વસાવાએ સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ મેળવી પંથકનું નામ રોશન કર્યું : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. સંસ્કૃતમાં પ્રથમ ક્રમ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

ProudOfGujarat
  વાંકલ: વાંકલ પંથકના પેટિયા ગામના વતની અને શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલના પૂર્વ વિદ્યાર્થી સ્મિતકુમાર સતીષભાઈ વસાવાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હેમાની કોપકેરના ગેસથી પાકને નુકસાનનો ખેડૂતોનો આક્ષેપ : સારણ ગામના ખેડૂતોની કલેક્ટરને રજૂઆતઃ કંપનીનો પ્રોડક્ટ બંધ કરવાની માંગ, પગલાં નહીં લેવાય તો કંપનીના ગેટ સામે ધરણાની ચીમકી

ProudOfGujarat
  ભરૂચ: વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ હેમાની કોપકેર પ્રા.લિ. કંપનીમાંથી નીકળતા પ્રદૂષણરૂપી ગેસના કારણે ખેતીના પાકને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હિંગળાજ માતાની ભક્તિમાં રંગાયું ભરૂચ, ક્ષત્રિય સમાજે ઉજવ્યો કાજરા ચોથનો પાવન પર્વ :  સિંધવાઈ માતાજીના મંદિરે હોમ-હવન બાદ કાજરા અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા, નર્મદામાં કરાયું વિસર્જન

ProudOfGujarat
  ભરૂચ: ‘જય હિંગળાજ માતા’ના જયઘોષ અને ધાર્મિક આસ્થાના માહોલ વચ્ચે ભરૂચ શહેરમાં સોમવારે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત કાજરા ચોથના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લુવારા ગામમાં 500 એકર જમીન પાણીમાં, તંત્રની ‘10 દિવસની ખાતરી’ 30 દિવસમાં પણ અધૂરી! : ગટરનો પ્રશ્ન ઉકેલાયો નહીં, ખેડૂતો વાવણીથી વંચિત; બે સિઝનના પાક ગુમાવવાનો ભય

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતોની હાલાકી યથાવત્ છે. વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં...
error: Content is protected !!