પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ રૂ.1 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા : જપ્ત મોબાઇલ પરત આપવા રૂ.3 લાખની કથિત માંગણી; પ્રથમ હપ્તાના રૂ.1 લાખ સ્વીકારતા ACBની કાર્યવાહી
ભરૂચ: ભરૂચ જિલ્લામાં લાંચના એક ગંભીર પ્રકરણમાં પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ત્રણ પોલીસકર્મીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. પ્રોહિબિશનના ગુનામાં...
