જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસ એક્શનમાં : શહેરના માર્ગો પર પોલીસનો ફ્લેગમાર્ચ, રથયાત્રાના રૂટ પર રહેશે ચાંપતી નજર
ભરૂચ: આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળવાની છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ...
