જામા મસ્જિદ ખાતે ચક્રધર સ્વામીના અવતાર દિવસ નિમિત્તે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા : મહાનુભાવ પંથના હજારો ભાવિકો ભરૂચ પહોંચ્યા; ઐતિહાસિક-ધાર્મિક દાવાઓ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ભરૂચ: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા ઐતિહાસિક અને ધાર્મિક વિવાદ વચ્ચે આજે શ્રી ચક્રધર સ્વામીના અવતાર દિવસ નિમિત્તે મહાનુભાવ પંથના...
