ભરૂચ જિલ્લામાં ગણેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ : શ્રીજીના આગમનનો ધમધમાટ શરૂ, મંડળોમાં ઉત્સાહનો માહોલ; વિસર્જન શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, ભરૂચ-અંકલેશ્વરના માર્ગો પર ડાયવર્ઝન
ભરૂચ : ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશોત્સવની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમવારે શ્રીજીની સ્થાપનાને લઈને ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ જોવા...
