ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને વીજકર્મીએ રિક્ષાચાલકને રૂ.66,827નો ચૂનો ચોપડ્યો! : ‘મને રૂપિયા આપી દો, હું બિલ ભરી રસીદ આપી દઈશ’ કહી રોકડા ખંખેરી લીધા; મીટર કાપવા બીજી ટીમ પહોંચતાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો
ભરૂચ : ભરૂચમાં વીજબીલના સેટલમેન્ટના બહાને એક રિક્ષાચાલક પાસેથી વીજકર્મીએ રૂ.66,827 રોકડા મેળવી લીધા બાદ બિલ ભર્યું જ નહીં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
