શિક્ષક દિને શિક્ષકોના આરોગ્યની ચિંતા : 450 શિક્ષકો-સ્ટાફનું ઈનબોડી હેલ્થ ચેકઅપ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વલી ચેરીટેબલ ટ્રસ્ટની પહેલ; બોડી ફેટ, મસ્ક્યુલર માસ અને બોડી વોટરની તપાસ કરી નિષ્ણાતોએ ડાયટ-કસરત અંગે માર્ગદર્શન આપ્યું
ભરૂચ : શિક્ષક દિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ (MMMCT) અને વલી ચેરીટેબલ ટ્રસ્ટ (VCT) દ્વારા શિક્ષકો અને સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ખાસ...
