શ્રાવણના અંતિમ સોમવારે મહાદેવને બિલ્વાર્પણ, ભક્તિભાવ સાથે યોજાયો કાર્યક્રમ : શ્રી પરશુરામ સંગઠન અને શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી દાંડિયા બજારના શનિ મંદિરે વૈશ્વિક કલ્યાણ માટે બિલ્વપૂજા
ભરૂચ : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવોના દેવ મહાદેવજીને બિલ્વાર્પણ કરી વૈશ્વિક કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા...
