ભરૂચમાં કપાસના વાવેતરમાં 10,804 હેક્ટરનો વધારો : 31 ઓગસ્ટ સુધી 1.79 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ; 98,847 હેક્ટરમાં કપાસ, 51,697 હેક્ટરમાં તુવેર
ભરૂચ : ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસનો દબદબો જોવા મળી રહ્યો છે. 31 ઓગસ્ટ સુધી જિલ્લામાં કુલ 1,79,031 હેક્ટર વિસ્તારમાં ખરીફ...
