ભરૂચમાં ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદ સાથે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી : મંદિરોમાં વિશેષ શણગાર અને પૂજા-અર્ચના સાથે મધરાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી; વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
ભરૂચ: શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વની ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નંદલાલના જન્મોત્સવને...
