માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક : વાંકલ અને ધોળીકુઈ સીમમાં 20થી વધુ ખેડૂતોના મોટરના વાયર ચોરાયા, ખેડૂતોમાં રોષ
વાંકલ : માંગરોળ પંથકમાં તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. વાંકલ અને ધોળીકુઈ ગામની સીમમાં આવેલા 20થી વધુ ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરના વાયરો ચોરી...
