ભરૂચ શહેરના પ્રવેશ દ્વારે લગાવેલ એંગલમાં ડમ્પર ઘુસી જતાં એંગલ તુટી ડમ્પરમાં ફસાઇ જતાં ચક્કાજામ
ભરૂચ. ભરૂચ શહેરના પ્રવેશ દ્વાર પર થોડા દિવસો પહેલાં જ ધારાસભ્યના હસ્તે ભારે વાહનોને કશક ગરનાળામાં પ્રવેશતા અટકાવવા માટે એક એંગલ લગાવવામાં આવ્યો હતો. પરંતુ...
