Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલમાં આયુષ્યમાન કાર્ડને લઈને વિવાદ, ૪૦ કીમી દૂરથી આવતાં લાભાર્થીને 6 વાર ધક્કા ખવડાવ્યાનો આક્ષેપ : યુવાનનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો, મામલાની ઝીણવટભરી રીતે  તપાસની માંગ

Share

 

। ભરૂચ ।

Advertisement

ભરૂચ સિવિવ હોસ્પિટલમાં આયુષ્યમાના કાર્ડની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. ૪૦ કિમી દૂરથી આવતાં લાભાર્થીને યેન કેન બહાને પરત મોકલી 6 વાર ધક્કા ખવડાવતાં યુવાને આખરે ઘટનાને લઈન વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં સમગ્ર ઘટના ટોક ઓફધી ટાઉન બની છે.

પારડી ઈદ્રીશ ખાતે રહેતાં પટેલ જય એ આક્ષેપ કયાં છે કે, આયુષ્યમાન કાર્ડને લગતી કામગીરી માટે તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વારંવાર ધક્કા ખાતાં રહ્યાં હતાં. જોક, જ વાર ૪૦ કિમી દૂરથી તેમના કાર્ડ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ધક્કા ખાધા છે. જોકે, દર વેળાં કોઈને કોઈ બહાને તેને પરત મોકલી દેતાં હતા. ૬-૬ ધક્કા ખાવા બાદ પણ તેની સમસ્યાનું નિરાકરણ નહી આવતાં આખરે કંઠાળીને તેમણે સમગ્ર મામલે વિડીયો બનાવ વાયરલ કર્યો હતો. લાભાર્થીએ વિડીયો મારફતે પોતાની મુશ્કેલી રજૂ કરતું હોસ્પિટલની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠયાં હતાં. દૂરના વિસ્તારમાંથી આવતાં લાભાર્થીઓને વારંવાર હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે અને આયુષ્યમાન કાર્ડની કામગીરી સમયસર થાય તેવી માગ ઉઠી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા પંચાયતની કારોબારીની બેઠકનું થયેલ આયોજન

ProudOfGujarat

ભરૂચમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની લાલઆંખ, હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ProudOfGujarat

તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!