અંકલેશ્વરના ખરોડ પાસે ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલીસના કર્મીઓને પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી સગેવગે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીની...
