માંગરોળ : ખરેડા નાનીફળી ધોળીકોઈ ભીલવાડા મોટીફળી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ કમિટીની બેઠક યોજાઈ.
માંગરોળ વિઘાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ ઝંખવાવ જીલ્લા પંચાયત સીટમા બુથ લેવલે પેજ પ્રમુખોની બેઠક યોજી અને આ બેઠકમા ઝંખવાવ જીલ્લા પંચાયત સીટના...
