મોટા સમાચાર – આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીનું નામ સત્તાવાર જાહેર કર્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટનીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જીતવાની રણનીતિઓ ઘડીને આગળ વધી રહ્યા છે, તેઆ બધામાં આમ આદમી પાર્ટી...
