અંબાજી ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૧૧ ગામના નાગરિકો વન વે કનેક્ટીવીટીથી જોડાયા.
તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શુક્રવારના રોજ અંબાજી, બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ...
