ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોની સુવિધાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરાયો.
આજે તા.23/7/22 ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહરાજય મંત્રીની ઉપસ્થિતિમાં e-FIR સેવા પ્રારંભ કરાવ્યો હતો. જે e-FIR નો ઇ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ...
