સુરત જિલ્લાના માંગરોળ, ઉમ૨૫ાડા તાલુકામાં ભારે વ૨સાદના કારણે થયેલ નુકશાનનું પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વા૨ા સ્થળોની મુલાકાત.
સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા ઉમરપાડા, કેવડી, શરદા તથા ગોવટ જેવા ગામોની મુલાકાત લીધી અને કોઝવે તેમજ પુલના...
