એટીએસના અધીકારીઓને મળી મોટી સફળતા, મુન્દ્રા પોર્ટ, દરીયા, ભાવનગરમાંથી ઝડપાયું 25 કરોડનું કોકેઈન.
અમદાવાદના એટીએસના અધીકારીઓએ ભાવનગર અને મુન્દ્રાના દરીયામાં કોસ્ટગાર્ડની મદદથી મધ્ય દરીયામાં પ્રતીબંધીત ડ્રગ્સ ઝડપી પાડયુ છે. આ ઓપરેશન આખી રાત ચાલુ રાખવામાં આવ્યું હતું. તેમજ...
