ખેડા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ...
