ભારે વરસાદની આગાહીને લઇ ગીર સોમનાથ જિલ્લામાં NDRF ની ટીમ તેનાત.
જિલ્લાના તમામ તાલુકામાં ક્લાસવનને લાયઝન અધિકારી તરીકે નીમી જવાબદારી સોંપવામાં આવી રાજ્યના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં છવાયેલા વરસાદી માહોલમાં સંભવિત વાવાઝોડા રૂપી તોફાની પવન ફૂંકાવવાની...
