Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

શેર માર્કેટ / ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો સાથે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 150 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો.

ProudOfGujarat
વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા બાદ ગુરુવારે સવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. ટ્રેડિંગની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 51,972.75 ના...
GujaratFeaturedINDIA

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat
રાજ્યવ્યાપી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ- 2022 ના ભાગરૂપે વડોદરા શહેર-જિલ્લામાં આજરોજ ગુરુવારથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો. વડોદરા...
FeaturedGujaratINDIA

સફાઈ કર્મીની ઈમાનદારી, સફાઈ દરમિયાન હીરા ભરેલ પેકેટ મળતા માલિકને પરત કર્યા, જુઓ ક્યાં બની ઘટના..!

ProudOfGujarat
સુરત કતારગામના નંદુ ડોશીની વાડીમાં આવેલ પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી સફાઈ કામદારને હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા, સફાઈ કામદારે ઈમાનદારી દાખવી પોતાના શેઠને હીરા...
GujaratFeaturedINDIA

આજે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, જાણો તેનો ઈતિહાસ અને 2022 ની થીમ.

ProudOfGujarat
ઓલિમ્પિકના ઈતિહાસમાં 23 જૂનનું વિશેષ મહત્વ છે. આ કારણોસર, 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથ’...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ.

ProudOfGujarat
લીંબડી નેશનલ હાઇવે અવારનવાર કાર સળગવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે ફરી હાઈવે સર્કલ પર સ્વામી નારાયણ મંદિર સામે કાર સળગી ઉઠી હતી...
FeaturedGujaratINDIA

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આજે વહેલી સવારે દહેજ બાયપાસ ચોકડી તરફથી મુસાફરો ભરીને ભરૂચ તરફ આવી રહેલ સરકારી મીની એસ.ટી બસ આગળ ચાલતી ખાનગી...
INDIAFeaturedGujarat

વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રવેશોત્સવ માટે પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી તારીખ 23, 24 અને 25 જૂનના રોજ શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....
FeaturedGujaratINDIA

લોકડાઉન બાદ બંધ થયેલ અંકલેશ્વર રાજપીપલા ટ્રેન ક્યારે શરૂ કરાશે?

ProudOfGujarat
ગુજરાતમાં ઘણીબધી નેરોગેજ રેલવે લાઇનોનું બ્રોડગેજમાં રુપાંતર કરવામાં આવ્યુ. તે અંતર્ગત અંકલેશ્વર રાજપિપલા વચ્ચેની રેલવે લાઇન પણ વર્ષો પહેલા બ્રોડગેજ બનાવવામાં આવી હતી. ભરૂચ જીલ્લાની...
FeaturedGujaratINDIA

ઝઘડિયા : પરિવારના યુવક સાથે ચુંટણીની અદાવત રાખી ઝઘડો કરતા ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાની જાંબોઇ ગામે રહેતા એક પરિવારને ગામના જ ચાર ઇસમોએ ગાળો દઇને ઝઘડો કરીને ધમકી આપી હોવાનો બનાવ બનવા પામ્યો છે....
GujaratFeaturedINDIA

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat
સુરત જિલ્લામાં ગુજરાતી અને અંગ્રેજી તમામ માધ્યમોની શાળાઓ 13 મી જૂનથી શરૂ થઈ ચૂકી છે. શાળાઓમાં અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો છે. જોકે તેમ છતાં...
error: Content is protected !!