માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.
માંગરોળ તાલુકાના કંટવા ખાતે આવેલ એલ બી શાહ વિનય વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માંગરોળના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા...
