સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા.
વાપી ટાઉન વિસ્તારમાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વાપીમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાંં આવી હતી. જેમાં 5 બુટલેગરોને ઝડપી પાડી કુલ...
