ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.
છેલ્લા કેટલાક દિવસોથી નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં...
